બ્રિટિશ ક્રિકેટનો ઍન્ડરસન પછીનો યુગ શરૂ, ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી

ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડના મહાન ફાસ્ટ બોલર અને વિશ્ર્વના ટોચના ટેસ્ટ બોલર્સમાં 704 વિકેટ સાથે ત્રીજું સ્થાન ધરાવતા જેમ્સ ઍન્ડરસન પછીના બ્રિટિશ ક્રિકેટ યુગનો આરંભ થઈ ચૂક્યો છે. ઍન્ડરસને 21 વર્ષની શાનદાર કરીઅર માણીને ગયા શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી એ પછીની બ્રિટિશ ટીમની પહેલી મૅચ વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરુવારે સિરીઝની શરૂ થઈ હતી. શ્રેણીની આ … Continue reading બ્રિટિશ ક્રિકેટનો ઍન્ડરસન પછીનો યુગ શરૂ, ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી