ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાને આટલા લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે

મૉનેકો: દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ઍથ્લીટને કેન્દ્ર સરકાર તરફથી તેમ જ સંબંધિત રાજ્ય સરકાર તરફથી મસમોટું ઇનામ આપવામાં આવતું હોય છે, પરંતુ હવે તો ઍથ્લેટિક જગતની સર્વોચ્ચ સંસ્થા વર્લ્ડ ઍથ્લેટિક્સે મોટું ઇનામ જાહેર કર્યું છે એટલે આગામી 26મી જુલાઈએ ફ્રાન્સના પૅરિસમાં શરૂ થનારી ઑલિમ્પિક્સ માટેની તૈયારી કરી રહેલા ઍથ્લીટ્સમાં નવું … Continue reading ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાને આટલા લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે