બુમરાહે નિયમિત રીતે બ્રેક લેવાની દિગ્ગજ બોલરે આપી દીધી સૌથી મોટી સલાહ

મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી તરખાટ મચાવવા માટે તૈયાર છે. ટીમમાં બુમરાહની હાજરીથી મુંબઈનું ઝડપી બોલિંગ આક્રમણ હંમેશા મજબૂત દેખાય છે, પરંતુ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનું માનવું છે કે બુમરાહની બોલિંગ એક્શન તેના ખભા પર ઘણો ભાર આપે છે. આમ છતાં બુમરાહે બે મહિના લાંબી આઇપીએલ દરમિયાન તેના … Continue reading બુમરાહે નિયમિત રીતે બ્રેક લેવાની દિગ્ગજ બોલરે આપી દીધી સૌથી મોટી સલાહ