ટેસ્ટ ટીમ જાહેર: કોણે કર્યું કમબૅક અને કોને મળ્યો મોકો?

નવી દિલ્હી: આગામી 19મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે રમાનારી બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પહેલા મુકાબલા માટે રવિવારે મોડી રાત્રે ટીમ જાહેર કરી હતી.કેએલ રાહુલ જાન્યુઆરી, 2024 બાદ ફરી ટેસ્ટ ટીમમાં કમબૅક કરી રહ્યો છે. રિષભ પંત 2022ના કાર અકસ્માત બાદ પહેલી વાર ટેસ્ટમાં રમતો જોવા મળશે.જોકે મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજા બાદ હજી પૂરો ફિટ નથી … Continue reading ટેસ્ટ ટીમ જાહેર: કોણે કર્યું કમબૅક અને કોને મળ્યો મોકો?