12 મહિનામાં ટેનિસ ચૅમ્પિયનના આંસુ બદલાઈ ગયા, જાણો કેવી રીતે…

ન્યૂ યૉર્ક: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે અહીં યુએસ ઓપનનું પ્રથમ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની વિશ્ર્વની છઠ્ઠા નંબરની જેસિકા પેગુલાને 7-5, 7-5થી હરાવી દીધી હતી. સબાલેન્કાનું આ ત્રીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. ખૂબીની વાત એ છે કે 12 મહિના પહેલાં યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાની કૉકો ગૉફ સામે … Continue reading 12 મહિનામાં ટેનિસ ચૅમ્પિયનના આંસુ બદલાઈ ગયા, જાણો કેવી રીતે…