મુંબઈના તોફાનમાં ફસાયો (Team Indiaનો આ Cricketer, અકસ્માતનો ભોગ બનતાં બચ્યો..

મુંબઈઃ ગઈકાલે મુંબઈ પર તૂટી પડેલી આસમાની આફતે મુંબઈગરાને હેરાનપરેશાન કરી દીધા હતા. ઠેકઠેકાણે ઝાડ-થાંભલા તૂટી પડવાની ઘટનાઓ જોવા મળી હતી. લોકલ ટ્રેનો, મેટ્રો, હવાઈ સેવા ખોરવાઈ જતાં મુંબઈગરા મૂંઝાઈ પડ્યા હતા. આ તોફાનમાંથી ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર સરફરાઝ ખાન (Team India‘s Player Sarfraz Khan) પણ બચી શક્યો નહોતો અને તે મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બચી … Continue reading મુંબઈના તોફાનમાં ફસાયો (Team Indiaનો આ Cricketer, અકસ્માતનો ભોગ બનતાં બચ્યો..