રાયપુરમાં પ્રથમવાર ટીમ ઇન્ડિયા રમશે ટી-૨૦ મેચ: શ્રેયસ ઐય્યરની થશે વાપસી
રાયપુર: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦ સીરિઝની ચોથી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ જીતી હતી. આ પછી ઑસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા હવે શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ પ્રથમ વખત રાયપુરમાં ટી-૨૦ મેચ રમશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત … Continue reading રાયપુરમાં પ્રથમવાર ટીમ ઇન્ડિયા રમશે ટી-૨૦ મેચ: શ્રેયસ ઐય્યરની થશે વાપસી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed