મુંબઈ બાદ હવે આ શહેરમાં ટીમ ઈન્ડિયાની ‘વિક્ટરી પરેડ’

T-20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું ગઇકાલે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જીતમાં દરેક વ્યક્તિ સામેલ હતી. આ જીતની ઉજવણી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મોટા પાયે કરવામાં આવી હતી, જ્યાં તમામ ખેલાડીઓની સાથે દેશભરના ઘણા ચાહકોએ પણ ભાગ લીધો હતો. લાખોની ભીડ ભારતની જીતની ઉજવણી કરતી જોવા મળી હતી. હવે મોહમ્મદ સિરાજે મોટી જાહેરાત … Continue reading મુંબઈ બાદ હવે આ શહેરમાં ટીમ ઈન્ડિયાની ‘વિક્ટરી પરેડ’