કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: ટેસ્ટ-મૅચનું કાઉન્ટડાઉન શરૂ…

ચેન્નઈ: બાંગ્લાદેશ સામે અહીં ગુરુવાર, 19મી સપ્ટેમ્બરે સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે અને એ માટે ગુરુવારથી જ ભારતીય ખેલાડીઓએ સઘન પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. બૅટિંગ સુપરસ્ટાર વિરાટ કોહલીએ એકધારી 45 મિનિટ સુધી બૅટિંગ કરી હતી, જ્યારે પેસ બોલર જસપ્રીત બુમરાહે પણ ઘણી બોલિંગ કરી હતી. આ પણ વાંચો : રોહિતે અડધી રાત્રે … Continue reading કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: ટેસ્ટ-મૅચનું કાઉન્ટડાઉન શરૂ…