‘T20 વર્લ્ડકપ જીત બાદ સૌથી વધુ પાર્ટી કોણે કરી?’ રોહિત શર્માએ કપિલ શર્માના શોમાં આપ્યો જવાબ

મુંબઈ: કમેડીયન કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show)ની બીજી સીઝન શરુ થઇ ગઈ છે. આ સિઝનના તેના બે એપિસોડ Netflix પર પ્રસારિત થઇ ચુક્યા છે. આ સિઝનનો ત્રીજો એપિસોડ 5 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. આ એપિસોડમાં કપિલ શર્મા ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા(Rohit Sharma), શિવમ દુબે, સૂર્યકુમાર … Continue reading ‘T20 વર્લ્ડકપ જીત બાદ સૌથી વધુ પાર્ટી કોણે કરી?’ રોહિત શર્માએ કપિલ શર્માના શોમાં આપ્યો જવાબ