Team India meets PM Modi: વડાપ્રધાન મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાત, જુયો વિડીયો

નવી દિલ્હી: T20 વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયન ક્રિકેટ ટીમ(Indian cricket team) ચાર્ટર ફ્લાઈટ દ્વારા આજે સ્વદેશ પરત ફરી હતી, આજે ટીમ નવી દિલ્હી(New Delhi) પહોંચી હતી, ખેલાડીઓએ આઈટીસી મૌર્ય હોટલમાં આરામ કર્યો હતો. ત્યાર બાદ પછી ટીમના તમામ સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને મળવા 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઈન્ડિયાના સભ્યોએ … Continue reading Team India meets PM Modi: વડાપ્રધાન મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાત, જુયો વિડીયો