મુંબઈના ક્રિકેટ ફેન્સ માટે ખુશ ખબર, ટીમ ઇન્ડિયા ખુલી બસમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે પરેડ કરશે

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી(T20 worldcup trophy)ને લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ચાહકોને ઉજવણીનો મોકો આપ્યો છે, એવામાં મુંબઈમાં વસતા ક્રિકેટ પ્રેમી(Cricket fans in Mumbai)ઓ માટે ખાસ સમાચાર છે. ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. રોહિત એન્ડ ટીમ બાર્બાડોસમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 ચેમ્પિયન બની … Continue reading મુંબઈના ક્રિકેટ ફેન્સ માટે ખુશ ખબર, ટીમ ઇન્ડિયા ખુલી બસમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે પરેડ કરશે