હવે ખાખીમાં નજરે પડશે આ સ્ટાર ભારતીય ક્રિકેટર, જાણો કયા રાજ્યનો બન્યો DSP

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા તેલંગાણા સરકારે મોટી ગિફ્ટ આપી છે. સિરાજને ડીએસપી બનાવવામાં આવ્યો છે. સિરાજે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશકને રિપોર્ટ કર્યા બાદ ડીએસપી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. સિરાજના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરીને તેને ચાલુ વર્ષે જુલાઈમાં તેલંગાણા સરકારે ગ્રુપ-1 નોકરી આપવાનો ફેંસલો કર્યો હતો.તેલંગાણા પોલીસે શું … Continue reading હવે ખાખીમાં નજરે પડશે આ સ્ટાર ભારતીય ક્રિકેટર, જાણો કયા રાજ્યનો બન્યો DSP