સ્પિનર વૅન્ડરસે સામે ટીમ ઇન્ડિયા ઝૂકી ગઈ, શ્રીલંકા 32 રનથી જીત્યું

કોલંબો: ભારતનો યજમાન શ્રીલંકા સામે રવિવારે બીજી વન-ડેમાં 32 રનથી પરાજય થયો હતો. શ્રીલંકા 1-0થી આગળ થઈ ગયું છે. પ્રથમ મૅચ ટાઇ થઈ હતી અને હવે છેલ્લી મૅચ જે બુધવારે રમાશે એ જીતીને ભારતે શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવી જ પડશે.ભારતને જીતવા 241 રનનો સાધારણ છતાં પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 … Continue reading સ્પિનર વૅન્ડરસે સામે ટીમ ઇન્ડિયા ઝૂકી ગઈ, શ્રીલંકા 32 રનથી જીત્યું