T20 Worldcup-2024: આ રીતે ફ્રીમાં જોઈ શકશો દરેક મેચ, બસ કરવું પડશે કામ…

IPL-2024 પૂરી થઈ અને હવે લોકો પર ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024)નો ફીવર છવાયો છે. બીજી જૂનથી વર્લ્ડકપ બીજી જૂનથી શરૂ થઈ ગયો છે અને જો તમે પણ ફ્રીમાં વર્લ્ડકપની મેચ જોવા માંગતા હોવ તો અમે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો ટૂર્નામેન્ટના વોર્મ-અપ મેચની શરૂઆત તો પહેલી જૂનથી જ થઈ ગઈ … Continue reading T20 Worldcup-2024: આ રીતે ફ્રીમાં જોઈ શકશો દરેક મેચ, બસ કરવું પડશે કામ…