T20 World Cup: વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 20.42 કરોડ રૂપિયા

બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇસીસી દ્વારા અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આયોજિત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી ટીમને તથા રનર-અપ ટીમને તેમ જ અન્ય ટીમોને આઇસીસી તરફથી અપાનારી ઇનામીરકમની આ ટૂર્નામેન્ટ પહેલાં જ જાહેરાત થઈ ચૂકી હતી. જોકે આજે ફાઇનલ નિમિત્તે ફરી એકવાર પ્રાઇઝ-મની પર નજર કરી લઈએ તો વિજેતા ટીમને 20.42 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ અને રનર-અપ … Continue reading T20 World Cup: વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 20.42 કરોડ રૂપિયા