T20 World Cup: ટીમ ઇન્ડિયા Team Indiaના પ્રથમ બૅચના ખેલાડીઓ ન્યૂ યૉર્ક જવા રવાના થયા, પણ હાર્દિક એમાં ન દેખાયો!

મુંબઈ: શનિવારે રાત્રે એક તરફ ચેન્નઈમાં શ્રેયસ ઐયરના સુકાનમાં કોલકાતાની ટીમ અને પૅટ કમિન્સની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ રવિવારની આઇપીએલની ફાઇનલ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતી ત્યારે મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના અમુક ખેલાડીઓ આગામી ટી-20 વર્લ્ડ કપમાં કમાલ બતાવવાના મનસૂબા સાથે ન્યૂ યૉર્ક જવાની તૈયારીમાં હતા. રોહિત શર્માના સુકાનમાં અમુક પ્લેયરો ન્યૂ યૉર્ક જવા રવાના થયા છે, … Continue reading T20 World Cup: ટીમ ઇન્ડિયા Team Indiaના પ્રથમ બૅચના ખેલાડીઓ ન્યૂ યૉર્ક જવા રવાના થયા, પણ હાર્દિક એમાં ન દેખાયો!