T20 World Cupમાં 12 વર્ષે ફરી સુપર ઓવરનો ધમાકો

બ્રિજટાઉન (બાર્બાડોઝ): ટી-20 વર્લ્ડ કપમાં આજે બે નાના દેશો વચ્ચેની મેચમાં ખૂબ રસાકસી થઈ હતી અને એમની વચ્ચેની મૅચ ઐતિહાસિક ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ગઈ હતી જેમાં આફ્રિકન દેશ નામિબિયાનો વિજય થયો હતો. સૌથી ટૂંકા ફોર્મેટના આ વર્લ્ડ કપમાં છેક 12 વર્ષે ફરી એક વાર સુપર ઓવર જોવા મળી.ખરેખર તો મધ્ય પૂર્વના દેશ ઓમાનની … Continue reading T20 World Cupમાં 12 વર્ષે ફરી સુપર ઓવરનો ધમાકો