T20 World Cup: દક્ષિણ આફ્રિકાનો પ્રખ્યાત ભવિષ્યવેતા કહે છે કે આજે આ દેશ તાજ જીતશે…
ડરબન: ‘પૉલ ધ ઑક્ટોપસ’ યાદ છેને? 2010માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં આ ઑક્ટોપસ પાસે કરાવવામાં આવેલી બધી ભવિષ્યવાણી સાચી પડી હતી. એ વિશ્ર્વ કપમાં સ્પેન ચૅમ્પિયન બન્યું હતું અને નેધરલૅન્ડ્સ રનર-અપ હતું. જર્મની ત્રીજી નંબરે અને ઉરુગ્વે ચોથા નંબર પર હતું. ઑક્ટોપસની તમામ આગાહી સાચી પડી હતી. એ ખ્યાતનામ દરિયાઈ પ્રાણીનું તો … Continue reading T20 World Cup: દક્ષિણ આફ્રિકાનો પ્રખ્યાત ભવિષ્યવેતા કહે છે કે આજે આ દેશ તાજ જીતશે…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed