T20 World Cup : નોર્કિયાની સાત રનમાં ચાર વિકેટ છતાં સાઉથ આફ્રિકા સંઘર્ષ કરીને જીત્યું

ન્યૂયોર્ક: શ્રીલંકા(20 ઓવરમાં 77/10)ને સોમવારે સાઉથ આફ્રિકા(16.2 ઓવરમાં 80/4)એ ટી-20 વર્લ્ડ કપની લો-સ્કોરિંગ મેચમાં છ વિકેટથી હરાવ્યું હતું. એનરિચ નોર્કિયાએ માત્ર સાત રનમાં ચાર વિકેટ લીધી હતી જેને કારણે શ્રીલંકા 77 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જોકે પછીથી સાઉથ આફ્રિકાએ ન્યૂ યોર્કની અજાણી પિચ પર લક્ષ્યાંક મેળવતાં પહેલાં ચાર વિકેટ ગુમાવવી પડી હતી અને છેલ્લે … Continue reading T20 World Cup : નોર્કિયાની સાત રનમાં ચાર વિકેટ છતાં સાઉથ આફ્રિકા સંઘર્ષ કરીને જીત્યું