T20 World Cup: નેધરલૅન્ડ્સ સામે સાઉથ આફ્રિકા હૅટ-ટ્રિક હારથી માંડ-માંડ બચ્યું

ન્યૂ યૉર્ક: નેધરલૅન્ડ્સ (20 ઓવરમાં નવ વિકેટે 103 રન) સામે સાઉથ આફ્રિકા (18.5 ઓવરમાં છ વિકેટે 106 રન) શનિવારે અહીં ગ્રૂપ ‘ડી’માં સતત બીજી મૅચ જીતીને મોખરે રહ્યું હતું. જોકે એઇડન માર્કરમની ટીમે આ લો-સ્કોરિંગ મૅચમાં પણ મહામહેનતે વિજય મેળવ્યો હતો. એ સાથે, સાઉથ આફ્રિકાએ યુરોપના નેધરલૅન્ડ્સ સામે આઇસીસી ટૂર્નામેન્ટમાં લાગલગાટ ત્રીજો પરાજય ટાળ્યો હતો. … Continue reading T20 World Cup: નેધરલૅન્ડ્સ સામે સાઉથ આફ્રિકા હૅટ-ટ્રિક હારથી માંડ-માંડ બચ્યું