ભૂલની સજા કે કેપ્ટન સાથે અણબનાવ! શુભમન ગિલને ભારત પરત મોકલાયો

શુભમન ગિલ ક્રિકેટની દુનિયામાં એક લોકપ્રિય નામ છે. જો કે, જ્યારે ભારતે તેને T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે ઘણાને નવાઇ લાગી હતી. T20 વર્લ્ડ કપ 2024 માટે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને રિઝર્વ ખેલાડીઓની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો. તે ભારતીય ટીમ સાથે યુએસ ગયો હતો, પરંતુ 15 સભ્યોની ટીમનો ભાગ … Continue reading ભૂલની સજા કે કેપ્ટન સાથે અણબનાવ! શુભમન ગિલને ભારત પરત મોકલાયો