T20 WORLD CUP: સોમવારે ભારત-ઑસ્ટ્રેલિયા મૅચમાં વરસાદની આગાહી, ભારતના ફાયદામાં

ગ્રોઝ આઇલેટ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે (રાત્રે 8.00 વાગ્યાથી) સુપર-એઇટનો જે મુકાબલો છે એમાં વરસાદ વિલન બનવાની પાકી સંભાવના છે. જો મૅચ નહીં રમાય તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળી જશે. ભારત કુલ પાંચ પૉઇન્ટ સાથે સેમિમાં જશે, પરંતુ ઑસ્ટ્રેલિયાને મોટું નુકસાન થશે. એણે રનરેટ સંબંધમાં અફઘાનિસ્તાન સાથે રસાકસીમાં ઊતરવું પડશે.ઑસ્ટ્રેલિયાએ … Continue reading T20 WORLD CUP: સોમવારે ભારત-ઑસ્ટ્રેલિયા મૅચમાં વરસાદની આગાહી, ભારતના ફાયદામાં