આઇસીસીએ કરી જાહેરાત: ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે આટલું રેકૉર્ડ-બ્રેક રોકડ ઇનામ…

દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બનનારી ટીમને 2.45 મિલ્યન ડૉલર (અંદાજે 20.37 કરોડ રૂપિયા)નું વિક્રમજનક પ્રથમ રોકડ ઇનામ આપવામાં આવશે.આઇસીસીએ આ ટૂર્નામેન્ટ માટે કુલ મળીને 11.25 મિલ્યન ડૉલર (આશરે 94 કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું છે. … Continue reading આઇસીસીએ કરી જાહેરાત: ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે આટલું રેકૉર્ડ-બ્રેક રોકડ ઇનામ…