T20 World Cup: ન્યૂ યોર્કની ડ્રોપ ઇન પિચ ખતરનાક, પિચ સુધારીશું’ ICCએ સ્વીકાર્યું

ન્યૂ યોર્કઃ અમેરિકાના નાસાઉ કાઉન્ટીની ખુલ્લી તિરાડો સાથેની ખતરનાક પિચ ટી-20 વર્લ્ડ કપમાં ચિંતાનું કારણ બની ગઈ છે અને ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્વીકાર્યું હતું કે પિચ દરેકની અપેક્ષા મુજબની નથી.ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચ બાદ પિચને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતે આયરલેન્ડને 16 ઓવરમાં માત્ર 96 રનમાં ઓલઆઉટ કરીને આઠ … Continue reading T20 World Cup: ન્યૂ યોર્કની ડ્રોપ ઇન પિચ ખતરનાક, પિચ સુધારીશું’ ICCએ સ્વીકાર્યું