T20 world Cup: Pakistan v/s Canada: કૅનેડા આજે જીતશે તો પાકિસ્તાન આઉટ

ન્યૂ યોર્ક: પાકિસ્તાને રવિવારે જ્યાં ભારત સામેનો શૉકિંગ પરાજય સહન કર્યો ન્યૂ યોર્કના એ જ મેદાન પર આજે (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) બાબર આઝમ અને તેની નિરુઉત્સાહી ટીમનો અન્ડરડૉગ કૅનેડા સાથે મુકાબલો છે. પાકિસ્તાન (0 પોઇન્ટ) જો અમેરિકા (ચાર પોઇન્ટ) સામે હારી શકે તો કૅનેડા (બે પોઇન્ટ) સામે કેમ નહીં અને કૅનેડા જો … Continue reading T20 world Cup: Pakistan v/s Canada: કૅનેડા આજે જીતશે તો પાકિસ્તાન આઉટ