T20 World Cup: સમાચાર સારા નથી…ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલમાં પણ વરસાદ હેરાન-પરેશાન કરી મૂકશે!

બ્રિજટાઉન (બાર્બેડોઝ): રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ દરમ્યાન મેઘરાજાના જંજાળમાંથી માંડ છૂટીને વન-સાઇડેડ મુકાબલો જીતી ગઈ અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ત્યાં વેસ્ટ ઇન્ડિઝથી અહેવાલ આવ્યા છે કે શનિવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) જે ફાઇનલ રમાવાની છે એ દરમ્યાન પણ મેઘરાજા … Continue reading T20 World Cup: સમાચાર સારા નથી…ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલમાં પણ વરસાદ હેરાન-પરેશાન કરી મૂકશે!