વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું

કિંગ્સટાઉન: ઓસ્ટ્રેલિયાના અહંકારી કેપ્ટન મિચલ માર્શને આઈસીસીની પ્રતિષ્ઠિત ટ્રોફીનું, ક્રિકેટની મહાન રમતનું અને ભારતના યાદગાર યજમાનપદનું અમદાવાદમાં ઘોર અપમાન કરવા બદલ સાત જ મહિનામાં પરાજયની જોરદાર લાત સાથે બદલો મળી ગયો છે.ચેમ્પિયન બનવાને લાયક અફઘાનિસ્તાનની ટીમે પહેલા તો સુપર-એઇટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને એનું નાક કાપી નાખ્યું અને હવે એને સેમિ ફાઇનલની રેસની પણ બહાર ફેંકી દીધું … Continue reading વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું