બ્રિજટાઉન: બાર્બેડોઝના આ શહેરમાં કેન્સિંગ્ટન ઓવલના ગ્રાઉન્ડ પર આજે રાત્રે 8.00 વાગ્યાથી રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ભારત જીતશે તો દેશભરમાં આવતી કાલનો સુપર સન્ડે એટલે ક્રિકેટોત્સવના દિવસ તરીકે મનાવાશે, જો સાઉથ આફ્રિકા જીતશે તો એના માટે સોનાનો સૂરજ ઊગ્યો કહેવાશે. સાઉથ આફ્રિકાના ભલભલા ક્રિકેટરો દાયકાઓમાં એકેય આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી નથી જીતી શક્યા, પણ … Continue reading T20 World Cup: જે કામ કર્સ્ટન, ક્રોન્યે, કૅલિસ, ક્લુઝનર, બાઉચર, પૉલોક, સ્મિથ ન કરી શક્યા એ હવે માર્કરમની ટીમ….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed