T20 World Cup: ભારતનો સિકસરનો વરસાદ, કાંગારુઓને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ

સેન્ટ લ્યુસિયાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર8 મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે મિચેલ માર્શએ ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન ફટકાર્યા હતા, જેમાં સૌથી વધુ રોહિત શર્માએ ફટકાર્યા હતા. આજની મેચમાં વરસાદનું વિઘ્ન વચ્ચે ટીમ ઈન્ડિયાએ 15 સિક્સર અને 14 ચોગ્ગા ફટકારીને ચાર વિકેટેપહેલી બેટિંગમાં આવેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત … Continue reading T20 World Cup: ભારતનો સિકસરનો વરસાદ, કાંગારુઓને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ