T20 World Cup: સમગ્ર દેશે કરી ઉજવણી તો બૉલીવુડ સેલેબ્સ ક્યાથી પાછળ રહે?

T20 World Cup India Won: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ હાંસિલ કરીને 17 વર્ષ બાદ ભારત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે. ટિમ ઈન્ડિયની આ જીતને ભારત સહિત ભારત બહાર રહેતા ભારતીયોએ પણ કોઈ મોટા ઉત્સવ તરીકે ઉજવણી કરી હતી અને લોકો રીતસરના રસ્તાઓ પર બહાર … Continue reading T20 World Cup: સમગ્ર દેશે કરી ઉજવણી તો બૉલીવુડ સેલેબ્સ ક્યાથી પાછળ રહે?