IND Vs PAK: આ પાકિસ્તાની ક્રિકેટર પર ફૂટ્યું હારનું ઠીકરું, નહીં માફ કરે પાકિસ્તાની ક્રિકેટના ફેન્સ…

હાલમાં ચાલી રહેલાં ટી20- વર્લ્ડકપ-2024 (T20- Worldcup-2024)માં ગઈકાલે ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાન મેચ (IND Vs PAK Match)માં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂયોર્કમાં રમાયેલી આ મેટમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Pakistani Captain Babar Azam)એ ટોસ જિતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 119 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને 120 રનનો ટાર્ગેટ આપ્યો … Continue reading IND Vs PAK: આ પાકિસ્તાની ક્રિકેટર પર ફૂટ્યું હારનું ઠીકરું, નહીં માફ કરે પાકિસ્તાની ક્રિકેટના ફેન્સ…