‘બુમરાહ હોય કે અર્શદીપ કે સિરાજ, કોઈને નહીં છોડું’: અફઘાનિસ્તાની બૅટરે આપી ચેતવણી

બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઉટ રાઉન્ડનો રોમાંચક આરંભ થઈ ચૂક્યો છે અને આજે એમાં ભારતનો પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન સામે છે. બાર્બેડોઝમાં બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલની આ મૅચ પહેલાં અફઘાનિસ્તાનના સ્ટાર-બૅટર અને તાજેતરમાં જ આઇપીએલમાં કોલકાતાને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર તથા સ્ટાર બૅટર રહમનુલ્લા ગુરબાઝે ભારતના એકસાથે ત્રણ પેસ બોલરને ખુલ્લેઆમ ચેતવણી આપી છે.ગુરબાઝે … Continue reading ‘બુમરાહ હોય કે અર્શદીપ કે સિરાજ, કોઈને નહીં છોડું’: અફઘાનિસ્તાની બૅટરે આપી ચેતવણી