T20 World Cup: અરે…! ભારત-પાકિસ્તાન મૅચવાળા સ્ટેડિયમના સ્ટૅન્ડ કેમ તોડવામાં આવી રહ્યા છે?

ન્યૂ યૉર્ક: અમેરિકામાં ક્રિકેટના ક્રેઝની હજી તો શરૂઆત થઈ છે એટલે હવે પછી (ટી-20 વર્લ્ડ કપ બાદ) ક્રિકેટની મોટી ટૂર્નામેન્ટ કે સિરીઝ ક્યારે રમાશે એ નક્કી નથી એટલે રમતગમતના સત્તાધીશોએ દેશમાં પ્રચલિત બેઝબૉલ, ગૉલ્ફ, અમેરિકન ફૂટબૉલ, બાસ્કેટબૉલ વગેરે રમતોના સ્ટેડિયમો તૈયાર કરવા પર પણ ધ્યાન આપવું પડે. એ જ હેતુસર ન્યૂ યૉર્ક (New York)માં આઇઝનહોવર … Continue reading T20 World Cup: અરે…! ભારત-પાકિસ્તાન મૅચવાળા સ્ટેડિયમના સ્ટૅન્ડ કેમ તોડવામાં આવી રહ્યા છે?