T20 World Cup :ભારતે આયરલૅન્ડને આઠ વિકેટે હરાવીને કર્યો વિજયીઆરંભ

ન્યૂ યૉર્ક: ભારતે અહીં પિચના વિવાદ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મૅચમાં આયરલૅન્ડને આઠ વિકેટે હરાવીને બે પૉઇન્ટ મેળવ્યા હતા. એ સાથે, 2007ના ચૅમ્પિયન ભારતે આગવી સ્ટાઇલમાં વિશ્ર્વ કપમાં શરૂઆત કરી હતી. વર્લ્ડ નંબર-વન ભારતે 97 રનનો લક્ષ્યાંક 12.2 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો.કૅપ્ટન રોહિત શર્મા (બાવન રન, 37 બૉલ, ત્રણ સિક્સર, … Continue reading T20 World Cup :ભારતે આયરલૅન્ડને આઠ વિકેટે હરાવીને કર્યો વિજયીઆરંભ