T20 World Cup: વર્લ્ડ કપની ફાઇનલ ફાઇટમાં ભારતનો સાઉથ આફ્રિકાને 177 રનનો પડકાર

બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવીને સાઉથ આફ્રિકાને જીતવા 177 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી (76 રન, 59 બૉલ, બે સિક્સર, છ ફોર) આખી ટૂર્નામેન્ટમાં ઓપનિંગમાં ફ્લૉપ રહ્યા બાદ ફાઇનલમાં સારું રમ્યો હતો. તે અસલ મિજાજમાં (આઇપીએલમાં ઓપનિંગમાં રમ્યો એવા આક્રમક … Continue reading T20 World Cup: વર્લ્ડ કપની ફાઇનલ ફાઇટમાં ભારતનો સાઉથ આફ્રિકાને 177 રનનો પડકાર