T20 World Cup: ભારત શનિવારે જીતીને સેમિ ફાઇનલની લગોલગ પહોંચી શકશે
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): ભારત અને બંગલાદેશ વચ્ચે શનિવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બન્ને ટીમની બીજી મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે. ગ્રૂપ-1માં ભારતે પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવ્યું હોવાથી આ બીજો મુકાબલો પણ જીતીને સેમિ ફાઇનલની નજીક પહોંચી જશે. બંગલાદેશે શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે વરસાદના વિઘ્નો વચ્ચે પરાજય સહેવો પડ્યો હોવાથી શનિવારે ભારત … Continue reading T20 World Cup: ભારત શનિવારે જીતીને સેમિ ફાઇનલની લગોલગ પહોંચી શકશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed