T20 World Cup: વિરાટ વર્લ્ડ કપમાં 3,000 રન બનાવનારો વિશ્ર્વનો પહેલો ખેલાડી

નોર્થ સાઉન્ડ: ભારતે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની બીજી મૅચમાં બંગલાદેશ સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં વિરાટ કોહલી (37 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) ફરી લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ તેણે મોટી સિદ્ધિ મેળવી હતી. તે આઇસીસી વર્લ્ડ કપ (ટી-20 તેમ જ … Continue reading T20 World Cup: વિરાટ વર્લ્ડ કપમાં 3,000 રન બનાવનારો વિશ્ર્વનો પહેલો ખેલાડી