T20 World Cup: India v/s Pakistan: “બૂમરાસ્ત્ર”થી પાકિસ્તાન પર ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: બાબરની ટીમ એકઝિટની લગોલગ

ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે ગ્રુપ “એ”ના લો-સ્કોરિંગ મુકાબલામાં ભારતે (19 ઓવરમાં 119/10) કટ્ટર હરીફ પાકિસ્તાન (20 ઓવરમાં 113/7)ને છેલ્લા બૉલ પર છ રનના માર્જિનથી હરાવીને સુપર-એઈટમાં સ્થાન લગભગ પાક્કું કરી લીધું હતું. જસપ્રીત બુમરાહ (4-0-14-3)નો જાદુ કામ કરી ગયો અને ખાસ તો તેના તરખાટને લીધે જ 2009નું ચેમ્પિયન અને 2022નું રનર-અપ પાકિસ્તાન આ … Continue reading T20 World Cup: India v/s Pakistan: “બૂમરાસ્ત્ર”થી પાકિસ્તાન પર ભારતની સર્જિકલ સ્ટ્રાઇક: બાબરની ટીમ એકઝિટની લગોલગ