T20 World Cup: પાકિસ્તાની ક્રિકેટર પત્નીની મનાઈ છતાં ચાહકોને મારવા દોડ્યો અને પછી…

ન્યૂ યૉર્ક: પાકિસ્તાની ક્રિકેટર્સની કોઈ ટૂર્નામેન્ટ કે સિરીઝમાં નામોશી થાય એટલે યા તો તેમનામાંથી કોઈ ખેલાડી જાહેર જનતા સમક્ષ અથવા પત્રકાર પરિષદમાં પિત્તો ગુમાવે અથવા અન્ય કોઈ વિવાદ જગાવે. અમેરિકામાં ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયા પછી મંગળવારે આવી જ એક ઘટના અમેરિકામાં બની જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર … Continue reading T20 World Cup: પાકિસ્તાની ક્રિકેટર પત્નીની મનાઈ છતાં ચાહકોને મારવા દોડ્યો અને પછી…