ધોની 2007 વર્લ્ડ કપની ફાઇનલના હીરો અને પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષો બાદ મળ્યો

નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની 2007માં ટી-20 વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતને છેલ્લી ઓવરમાં વિજય અપાવનાર પેસ બોલર જોગિન્દર શર્માને મળ્યો અને તેની સાથે જૂની-નવી વાતોની આપ-લે કરી હતી. આ મુલાકાતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જોગિન્દર ૪૦ વર્ષનો છે. તે પ્રથમ ટી-20 વર્લ્ડ કપના વર્ષ 2007માં જ હરિયાણા પોલીસમાં જોડાયો હતો. તેને હરિયાણાના … Continue reading ધોની 2007 વર્લ્ડ કપની ફાઇનલના હીરો અને પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષો બાદ મળ્યો