રવિવારની પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ભારતની મહિલા ટીમ માટે ખતરો કેમ થોડો વધી ગયો?

દુબઈ: ગુરુવારે યુએઇમાં શરૂ થયેલા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની આમ તો દરેક મૅચ રોમાંચક બની રહેવાની છે, પરંતુ ભારત-પાકિસ્તાનના 6 ઑક્ટોબર, રવિવાર (બપોરે 3.30 વાગ્યાથી) મુકાબલા પર સૌની નજર રહેશે. ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમી હશે જે આ હાઈ-વૉલ્ટેજ મૅચ જોવાનું કે એની ઝીણી-ઝીણી વિગતો મેળવવાનું ચૂકી જશે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં પાકિસ્તાન સામે ભારત 12-3ના વિનિંગ-રેશિયો સાથે … Continue reading રવિવારની પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ભારતની મહિલા ટીમ માટે ખતરો કેમ થોડો વધી ગયો?