T20 World Cup: સાઉથ આફ્રિકાની સારી શરૂઆત બાદ ઠંડા પડ્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા

ગ્રોઝ આઇલેટ: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ મુકાબલામાં અહીં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 163 રન બનાવી શકી હતી. એમાં ક્વિન્ટન ડિકૉક (65 રન, 38 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને ડેવિડ મિલર (43 રન, 28 બૉલ, બે સિક્સર, ચાર ફોર)ના મુખ્ય યોગદાનો હતા.વેસ્ટ ઇન્ડિઝમાં મોટા ભાગે સ્પિનર્સને વધુ … Continue reading T20 World Cup: સાઉથ આફ્રિકાની સારી શરૂઆત બાદ ઠંડા પડ્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા