T20 વર્લ્ડ કપ વચ્ચે વિરાટ કોહલીના સાથી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

નામિબિયા ક્રિકેટ ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ 2024 નો હેંગઓવર ક્રિકેટ પ્રેમીઓને ક્રેઝી બનાવી રહ્યો છે. જોકે, લીગનો તબક્કો હજુ પૂરો થયો નથી. તેવામાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે બે ટીમો તરફથી રમી ચૂકેલા સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી … Continue reading T20 વર્લ્ડ કપ વચ્ચે વિરાટ કોહલીના સાથી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ