મેઘરાજાએ મજા બગાડયા પછી જાણો ઑસ્ટ્રેલિયા કેવી રીતે બંગલાદેશ સામે જીત્યું…

ઍન્ટિગા: ઑસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બંગલાદેશને વરસાદના વિઘ્નો વચ્ચે ડક્વર્થ/લુઇસ મેથડને આધારે 28 રનથી હરાવી દીધું હતું. હૅટ-ટ્રિકમૅન પૅટ કમિન્સ (4-0-29-3) આ મૅચનો હીરો હતો. તે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક લેનાર બોલર બન્યો હતો. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.બંગલાદેશે 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન બનાવ્યા હતા. … Continue reading મેઘરાજાએ મજા બગાડયા પછી જાણો ઑસ્ટ્રેલિયા કેવી રીતે બંગલાદેશ સામે જીત્યું…