T20 World Cup : અફઘાનિસ્તાને યુગાન્ડાના બે ગુજરાતી ઑલરાઉન્ડરથી ચેતવું પડશે

પ્રોવિડન્સ (ગયાના): ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે (ભારતીય સમય મુજબ સવારે 6.00 વાગ્યાથી) એવી બે ટીમ વચ્ચે મૅચ છે જેમાંની એક ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે અને બીજી ટીમ મહા મહેનતે આ વિશ્ર્વ કપ સુધી પહોંચી છે અને હવે સ્થાપિત દેશોની ટીમ વચ્ચે પોતાની અનેરી છાપ છોડવા માગે છે.અફઘાનિસ્તાન અને યુગાન્ડા આ મૅચની બે હરીફ ટીમ … Continue reading T20 World Cup : અફઘાનિસ્તાને યુગાન્ડાના બે ગુજરાતી ઑલરાઉન્ડરથી ચેતવું પડશે