USA vs PAK: હરિસ રઉફ પર બોલ ટેમ્પરિંગનો આરોપ, બોલ સ્ક્રેચ કરતો જોવા મળ્યો!
ડલાસ: ગુરુવારે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમ(Grand Prairie Stadium, Dallas)માં T20 વર્લ્ડ કપમાં USA અને પાકિસ્તાન (USA vs Pak) વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી, USAએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, પાકિસ્તાની ક્રિકેટ ચાહકો આ હારને કારણે હાજુ આઘાતમાં છે. એવામાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફ(Haris Rauf) પર મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે, દક્ષિણ … Continue reading USA vs PAK: હરિસ રઉફ પર બોલ ટેમ્પરિંગનો આરોપ, બોલ સ્ક્રેચ કરતો જોવા મળ્યો!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed