ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં રમશે આ દેશમાં….ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇનો આભાર માન્યો!

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોમ-સિરીઝનો કાર્યક્રમ ગુરુવારે જાહેર થયો ત્યારે લાગતું હતું કે બે મહિનાની આઇપીએલ રમ્યા બાદ ટી-20ના વર્તમાન વર્લ્ડ કપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓને આ ટૂર્નામેન્ટ પછી ઘણો આરામ મળશે. જોકે એવું નથી. તેમણે સતત રમતા જ રહેવાનું છે. એમાં પણ ડોમેસ્ટિક સીઝનની (ખાસ કરીને રણજી ટ્રોફીની) મૅચો … Continue reading ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં રમશે આ દેશમાં….ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇનો આભાર માન્યો!