Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી
મુંબઈઃ ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા પછી ભારતીયોમાં ટીમને વધાવવાનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. બાર્બાડોસથી આજે પાટનગર દિલ્હી પહોંચેલી ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના સુકાની સાથેના તમામ ખેલાડીઓ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આજે મુંબઈમાં વિકટરી પરેડ માટે આવેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં પણ જોરદાર ઉત્સાહ જોવા … Continue reading Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed