ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનના બે સ્ટાર ખેલાડી સામસામે આવી ગયા, આઇસીસીએ કહ્યું, ‘મામલા ગરમ હૈ’

કિંગ્સટાઉન: ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારની મૅચમાં જોરદાર રસાકસી થઈ જ હતી, એમાં ખાસ કરીને બે હરીફ ખેલાડી વચ્ચે ચકમક પણ થઈ હતી. વર્લ્ડ કપ જેવી સર્વોચ્ચ સ્તરની સ્પર્ધા રમાતી હોય અને એમાં સુપર-એઇટ જેવા ‘ડુ ઑર ડાય’ જેવા રાઉન્ડની મહત્ત્વની મૅચ હોય તો થોડી તો ગરમાગરમી તો થવાની જ. આ મૅચમાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને આંચકો … Continue reading ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનના બે સ્ટાર ખેલાડી સામસામે આવી ગયા, આઇસીસીએ કહ્યું, ‘મામલા ગરમ હૈ’